200+ Best Gujrati Status || New Gujrati Status in 2018

Gujrati-Whatsapp-Status

Read Gujrati Status Below

Gujrati Status : Are you Looking for Gujrati Quotes? Today We are going to Share the Collection of Best Gujrati Status with You. Gujrati Status for Whatsapp.

Share

તુ માત્ર whatsapp મા block કરી શકીશ, હ્રદય મા block કરવાનુ option નથી.

Share

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

Share

દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ

Share

તમે જ્યારે કોઈને મદદ કરવા લાયક બનો છો ત્યારે એવુ વિચારી ખુશ થજો કે તે વ્યક્તિ એ કરેલી પ્રાર્થનાઓનો જવાબ ઈશ્વર તમારા વડે આપી રહ્યા છે.

Share

સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.

Share

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

Share

અંકો ની વ્યાખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય જ્યારે કમાવા જાવ ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય અને સ્પર્ધા માં હોવ ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય

Share

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

Share

એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.

Share

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.

Share

માણસ તો સિમ્પલ છે ખાલી, માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.

Share

ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું, લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું, હા મારી કિંમત નથી, તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું,..

Share

” હું ના બોલું અને તોય તું સાંભળે, માટે જ તારું નામ ‘ઈશ્વર’ અને તું ના બોલે…. તોય મને સંભળાય એનું નામ ‘શ્રદ્ધા’ !!”

Share

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

Share

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

Share

હમેશા હાજરી એવી આપો કે, ગેરહાજરી ની નોંધ લેવાય…!

Share

અપમાન કરવુ એ કોઈના સ્વભાવ માં હોઈ શકે સાહેબ… પણ સમ્માન કરવુ એ આપણા સંસ્કાર માં હોવુ જોઈએ…

Share

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

Share

જેટલુ મૉટુ સપનું હસે ને એટલી મૉટી તકલીફ હસે અને જેટલી મૉટી તકલીફ હસે ને સાહેબ એટલી જ મૉટી સફળતા હસે.

Share

જિંદગી એ કિસ્મતનો ખેલ છે વ્હાલા..

Share

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ “પર્સનાલિટી ” કહેવાય, જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ “કેરેક્ટર” કહેવાય

Share

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

Share

મારી ભૂલ મને જ કહી દો, બીજા ને નહી,

Share

પેપરમાં આવતો “નિબંધ” અને જીવનમાં બંધાતો “સંબંધ’ જો મન ગમતો હોય ને તો નિબંધ માટે “શબ્દ” અને સંબંધ માટે “લાગણી” કોઈ દિવસ નથી ખૂટતી.

Share

“ધીરજ” એક એવી સવારી છે, જે તેના પર બેઠેલા માનવી ને કયારેય નીચે પડવા દેતી નથી, “ના કોઈ ના પગ મા” અને “ના કોઈ ની નજર” મા….✍

Share

પથ્થરમાં ભગવાન છે એ સમજાવામાં ધર્મ સફળ રહ્યો છે પણ, માણસમાં ભગવાન છે એ સમજાવામાં ધર્મ નિષ્ફળ રહ્યો છે…

Share

શમા ઔર પરવાનેકી હાલતસે યહ જાહિર હુઆ,જિંદગીકા આનંદ કુછ જલજલકે મર જાને મેં હૈ.

Share

જીતી ને ઝુકીએ.. અને.. હસી ને હારીયે..!! સંબંધો ને સોના ના વરખ થી નહિ…. પણ, હૈયા ના હરખ થી શણગારીએ…

Share

 Also Read More :

મોઢા પર બોલનાર વ્યક્તિ ની વાત કડવી જરૂર લાગશે પણ તે ક્યારેય તમને દગો નહીં આપે… કોઈ ના હૃદય માં રેહવું એ દુનિયા નું સૌથી મોંઘુ દસ્તાવેજ વાળું ઘર છે..

Share

એક વાર ભગવાન અને માણસ નો ભેટો થયો બન્ને જણા ના મનમાં એકજ વિચાર આવ્યો.. *મને બનાવવા વાળો આવ્યો…

Share

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે, કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.

Share

કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે !!

Share

પુસ્તક હારીને ટેબલનાં ખૂણામાં પડ્યું છે, અને આંગળીઓ બધી મોબાઈલે જીતી લીધી છે…!!!

Share

જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે સાહેબ “જયાં સમજણ” અને “સત્ય” હાેવા છતા નિર્ણય” લઈ શકાતેા નથી જગત “સમજે ના સમજે” તમે સમજી જાવ. “જીત” ના બેજ માર્ગ “ખમીજાવ” કા “નમીજાવ”

Share

નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, *’દુનિયામાં બધા દુઃખી કેમ છે?’ ભગવાને હસીને કહ્યું, ‘સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.’

Share

માણસ ઉંમરલાયક તો થાય છે… પણ……. ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે….

Share

હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો, અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?

Share

શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે…?? ‘બાદ’ થઇ જવું પડે છે.. ‘બાકી’ થી….!!

Share

સ્મશાનમાં માણસો ને હાજરી પુરવા નો ઉમળકો છે….. ક્યાં હતા એ… જ્યારે અંદરથી સળગતો હતો…?

Share

ડિગ્રી ઓ માત્ર કમાતા શીખવે છે, પણ, જીવન જીવતા તો પોતાની જાતે જ શીખવું પડે છે.

Share

ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ, ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.

Share

કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે, જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, ટ્રાફીક જામ પણ સારો લાગે છે.

Share

જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે, અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.

Share

દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય, પણ માબાપની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તો સાહેબ..,આપણે અભણ છીએ.

Share

વરસાદના છાંટા શીખવે છે કે… જિંદગીની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત માણી શકાય છે…!!!

Share

બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું, બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.

Share

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.

Share

લે નજર મારી ઉધાર આપું, જો પછી દિવાનગીની શું મજા છે.

Share

જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.

Share

જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે, એ જ તમને ચેન્જ કરી શકે છે…

Share

રિસ્ક હંમેશા મોટું લો,જીતી જશો તો કેપ્ટ્ન બની જશો, હારી જશો તો સલાહકાર.

Share

મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે, થોડી તકલીફ પડે પણ દુનિયા ના દર્શન એની અંદર જ થઈ જાય ..!!

Share

માત્ર આધાર છે સૌ રજૂઆત પર, વાત તો ક્યા કોઇની નવી હોય છે.

Share

બ્લોક કરીદે મને, નઇતર પ્રેમ થઇ જશે તને.

Share

મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે.. તારી મારા માટે સતત વહેતી નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.

Share

જાણે છે, છતાય અનજાન બને છે, એમ કેમ મને હેરાન કરે છે, મને પુછે છે કે તમને કોણ ગમે છે,

Share

મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે સાહેબ, બાકી સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે…

Share

ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે… જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.

Share

 Also Read More :

” બેફામ ” તોય કેટલું થાકી જવું પડ્યું , નહીં તો જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધી .

Share

દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!

Share

કોઈ વાર મળશે ભગવાન તો ચોક્કસ થી પુછીશ કે… હ્રદય આપવાનું ખરેખર કારણ શું હતું…?

Share

જો મળી જાત બધાને પોતાની મહોબ્બતની મંઝિલ તો પછી રાતના અંધારામાં શાયરી કોણ કરત?

Share

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે, રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

Share

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

Share

પ્રેમ એટલે લેવાઈ રહેલા શ્વાસ માં પણ તારા ધબકારાની ઉણપ…

Share

જિંદગી જીવવા માટે બની હતી , અને મેં તો રાહ જોવામાં જ વિતાવી દીધી

Share

કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.

Share

ખુશી ઓ જ તો તરસે છે મને મળવા માટે. અને ગમ તો ના પૂછો જાણે જીગરી યાર છે મારા

Share

ફક્ત “નામ “નહીં પણ “માન ” , સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ. બાકી બધુ…Formality

Share

લાગણીઓનો જમાનો છે સાહેબ ,હુ સ્ટેટસ મૂકું ને, તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?

Share

ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.

Share

New Gujrati Status Collection

If you will Face any Problems in our Website, Then You can Report on our Contact Form. We will try to solve Your Problems as soon as Possible. Please Like our Page on Facebook, Google+ and Twitter, and let Your Friends know about this Website. We are not Associated with Whatsapp Inc. and its Affiliated Companies. All information Provided in this Website is for General Information only and is not Official Information from Whatsapp Inc. Thank You For Visit Our Website.